Surprise Me!

બનાસકાંઠા જિલ્લામાં 6,300 ભૂતિયા રેશનકાર્ડ રદ્દ થયા, પરંતુ જરૂરિયાતમંદો સરકાર લાભથી વંચિત

2025-08-27 1 Dailymotion

બનાસકાંઠા જિલ્લામાં 6,300 થી વધુ રેશનકાર્ડ રદ ખોટા રેશનકાર્ડ રદ થયા છે, તે સરાહનીય છે. પરંતુ કેટલાક ગરીબો સરકારી લાભથી વંચિત છે.